Home-Blog - Contact

egujaratitimes.com

फर्जी लाइक्स और रीट्वीट्स खरीदने वाले सावधान, कुछ गिरोह गुजरात में भी सक्रिय
14:27 08/08/2020:
फेसबुक और ट्विटर पर फर्जी खाते बनाकर हैशटैग और दूसरी चीजें ट्रेंड कराने वाली कंपनियों के लिए खतरे की घंटी बज गई है। फेसबुक और ट्विटर पर फर्जी खाते बनाकर हैशटैग और दूसरी चीजें ट्रेंड कराने वाली कंपनियों के लिए खतरे की घंटी बज गई है। मुंबई पुलिस ने अब तक 54 ऐसी कंपनियों की पहचान कर ली है जो फर्जी खाते बनाकर लोगों को फॉलोअर्स और लाइक्स मुहैया कराती हैं। सूत्र बताते हैं कि मुंबई पुलिस की जांच का ये दायरा जल्द ही दूसरे राज्यों तक भी पहुंच सकता है। इस मामले में गायक बादशाह को शुक्रवार रात पूछताछ के बाद घर जाने दिया गया।अब तक की जांच में पता चला है कि सोशल मीडिया पर फर्जी ट्रेंड चलाने वाला पूरा एक गिरोह मुंबई और आसपास के जिलों में  सक्रिय है। इस तरह के कुछ गिरोह दिल्ली एनसीआर, गुजरात और मध्य प्रदेश में भी सक्रिय बताए जाते हैं। मुंबई पुलिस ने इस मामले में अब तक 20 लोगों को गिरफ्तार किया है। जिन 54 साइबर कंपनियों की मुंबई पुलिस ने इस पूरे मामले में पहचान की है, उनके खिलाफ आगे की कार्रवाई के लिए सबूत भी जुटाए जा रहे हैं।
=====
CamScanner जैसी भारतीय PhotoStat एप्प, फोटो को क्लिक कर बनाएं PDF
14:02 08/08/2020:
इस नई PhotoStat एप्प में ऐसे कई फीचर्स दिए गए हैं जोकि CamScanner में भी नहीं मिलते। यह पूरी तरह सिक्योर है। इसके जरिए किसी भी डाक्यूमेंट को स्कैन करने पर उस पर वॉटरमार्क नहीं दिखता है और यह 100 प्रतिशत फ्री है। PhotoStat एप्प की एक और बड़ी खासियत है कि इसमें हिंदी भाषा की सपोर्ट दी गई है। इसके अलावा जरूरी डॉक्यूमेंट्स को आप फेवरेट भी मार्क कर सकते हैं व इसमें वन क्लिक शेयर की ऑप्शन भी मिलती है। इस एप्प में OCR (टेक्स्ट रेकग्निशन) फीचर की सपोर्ट भी दी गई है। यानी आप इसके जरिए स्कैन किए गए डॉक्यूमेंट में लिखा टेक्स्ट आसानी से कॉपी भी कर सकते हैं। इसके साथ ही इस एप्प में डार्क मोड थीम की सपॉर्ट भी दी गई है।
=====
महंगे स्मार्टफोन्स की भारत में घटी मांग, 32% तक कम हुई बिक्री
13:48 08/08/2020:
भारत में प्रीमियम स्मार्टफोन (30 हजार की रेंज और इससे अधिक) की बिक्री 32 फीसदी तक कम हो गई है। इसकी जानकारी जून तिमाही की रिपोर्ट से सामने आई है। रिसर्च फर्म काउंटरप्वाइंट ने रिपोर्ट जारी कर बताया है कि देश में 40 दिनों के लॉकडाउन के कारण अप्रैल महीने में एक भी स्मार्टफोन नहीं बेचा गया है।
=====
વારસાઇની નોંધ કરવા માટે iora પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરો
13:52 08/08/2020:
ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજ્ય્ની સીટી સર્વે વિસ્તાંરોમાં આવેલી તમામ મિલકતો પરત્વોે દાખલ કરવામાં આવતી વારસાઇ અંગેની નોંધ અરજદારો દ્વારા i-ORA પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરી શકાય તેવો નિર્ણય કરવામાં આવ્યો‍ છે.
ઓનલાઇન અરજી કરવા માટે https://iora.gujarat.gov.in ઉપર થઇ ‘ઓનલાઇન એપ્લી કેશન' અથવા મુખ્યા પેજ ઉપર ‘વારસાઇ નોંધ' ઉપર કલીક કરી અરજીના હેતુમાં ‘હક્કપત્રક સંબંધિત અરજી', અરજીનો પ્રકારમાં ‘હક્કપત્રકે વારસાઇ નોંધ કરવા માટેની અરજી' વિકલ્પધ પસંદ કરવાનો રહેશે. ત્યાકરબાદ જિલ્લો, તાલુકો, ગામમાં વિકલ્પો પસંદ કરી મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ ટાઇપ કરવાના રહેશે. એક કરતાં વધુ ખાતા હોય તો દરેક ખાતા નંબર દીઠ અલગ-અલગ અરજી કરવાની રહેશે.
તમામ વિગતો દાખલ થયા બાદ ‘જનરેટ ઓટીપી' ઉપર કલીક કરતાં મોબાઇલ અને ઇ-મેઇલ ઉપર મળેલા બે અલગ-અલગ વેરીફિકેશન કોડ મળશે જે દર્શાવેલા ટેક્ષબોક્ષમાં દાખલ કરી ‘સબમીટ' કરતાં વારસાઇ નોંધ માટેની વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે. જેમાં અરજીને લગતી તમામ વિગતો ચોકસાઇપૂર્વક દાખલ કરી ‘સેવ એપ્લી કેશન' ઉપર કલીક કરવું. અંક સિવાયની વિગતો ગુજરાતી યુનિકોડમાં જ દાખલ કરવી જરૂરી છે. ગુજરાતી યુનિકોડ અંગેની વધુ જાણકારી પોર્ટલ ઉપર ઉપલબ્ધસ થશે. એપ્લી કેશન સેવ થતાં યુનિક અરજી નંબર અને અરજીની તમામ વિગતો સ્ક્રી ન ઉપર જોવા મળશે, જે ચોકસાઇ પૂર્વક ચેક કરી જો તેમાં સુધારો કરવો હોય ‘એડીટ એપ્લીવકેશન' ઉપર કલીક કરી જરૂરી સુધારો કરી ‘અપડેટ એપ્લીોકેશન' ઉપર કલીક કરવાનું રહેશે. જો અરજીની તમામ વિગતો બરાબર હોય તો ‘કન્ફોર્મ એપ્લીપકેશન' ઉપર કલીક કરી અરજીની પ્રિન્ટર કાઢી લેવાની રહેશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો સુધારો થઇ શકશે નહીં, જે માટે નવેસરથી ઓનલાઇન અરજીની પ્રક્રિયા કરવાની રહેશે.
ત્યાજરબાદ નવી અરજી કરવાના પેજ ઉપર ‘ડોકયુમેન્ટ અપલોડ' કરવાના ઓપ્શકનમાં જઇ અરજીપત્રક, મરણ પ્રમાણપત્ર, પેઢીનામું અને અન્યણ જરૂરી ડોકયુમેન્ટા અપલોડ કરવાના રહેશે. ડોકયુમેન્ટે અપલોડ કરવાથી ‘જનરેટ મુટેશન' ઉપર કલીક કરી મોબાઇલ અથવા ઇ-મેઇલમાં આવેલા વેરીફીકેશ કોડ દાખલ કરી ‘સબમીટ' કરવાનું રહેશે. તેમ કરવાથી હક્કપત્રક ઉપર નોંધ જનરેટ થશે અને તે અંગેની પહોંચ મળશે, જેની પ્રિન્ટ પણ કાઢવાની રહેશે.
આમ ઓનલાઇન અરજી અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યાકરબાદ બાદ અરજી જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્રીમાં અસલ અરજીપત્રક, અસલ મરણ પ્રમાણપત્ર, પેઢીનામાની નકલ, નોંધ જનરેટ કર્યાની પહોંચ અને જરૂરી કાગળો રૂબરૂ અથવા રજિસ્ટાર પોસ્ટદથી ૧૫ દિવસમાં પહોંચતા કરવાના રહેશે. અરજીની સ્થિાતિ અને નિકાલની વિગતો મોબાઇલ અને ઇ-મેઇલ ઉપર મોકલાશે.
આ અંગેની દરેક પ્રકારની જાણકારી પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. તેમ છતાં ઓનલાઇન અરજી કરવામાં કોઇ મુશ્કે લી જણાય તો લેન્ડર રેકર્ડ એકત્રીકરણ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકાશે.