Welcome to egujaratitimes.com!

= આરટીઓમાં ગ્રાહકો પાસેથી હવે રોકડા નહિ લઈ શકાય
= લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબુ નહીં થવું પડે


આરટીઓમાં ગ્રાહકો પાસેથી હવે રોકડા નહિ લઈ શકાય
13:55 14/11/2019
ઓનલાઈન સેવામાં અન્ય 7 સેવાનો ઉમેરો કરાયો.
આરટીઓ મોટાભાગની કામગીરી ઓનલાઈન થઈ શકશે.
આરટીઓમાં પણ હવે 20 તારીખથી ઈ-ચલણ કરવામાં આવશે. આરટીઓમાં અધિકારીઓ ગ્રાહકો પાસેથી હવે રોકડા નહિ લઈ શકે.
લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતી, ડ્રાઇવિંગ લાયસન્સનું રિપ્લેસમેન્ટ, વાહન માટેની ડુપ્લીકેટ આરસી, વાહન સંબંધિત માહિતી અને હાઇપોથીકેશનની કામગીરી ઓનલાઇન કરી શકાશે.
===
લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ સુધી નહિ જવું પડે
13:57 14/11/2019
221 જેટલી આઈટીઆઈ તથા પોલિટેકનિક મળીને અંદાજિત 250થી વધુ જગ્યાઓથી લર્નિગ લાયસન્સ ઉપલબ્ધ કરી શકાશે. તેના માટે આરટીઓ ઓફિસ સુધી જવાની જરૂર નહિ પડે. આ તમામ જગ્યાઓથી લર્નિંગ લાયન્સ ઉપલબ્ધ થઈ શકશે. 15 નવેમ્બરથી આઇટીઆઇ ખાતે શિખાઉ લાયસન્સ આપવામાં આવશે. 25 નવેમ્બરથી લર્નિંગ લાયસન્સની કામગીરી 29 પોલિટેકનિક ખાતે કરવામાં આવશે.  

=====
Click for more news:
Page-1, Page-2, Page-3, Page-4, Page-5,
Page-6, Page-7, Page-8, Page-9, Page-10,

 

A

A

F

L

L

Contact us on